Thursday, February 4, 2010






દ્વાર અંતરના



માટીના આ શરીરમાં

એક ધબકતું હૃદય છે

ધબકતા આ હૃદયમાં

એક ઉભરતો અરમાન છે...


કરવું છે કંઇક અનોખું

એવી એક આશા છે

ધરતીને સ્વર્ગ બનાવવાના

દ્વાર મારે ઉઘાડવા છે...


ધબકતા આ હૃદયમાં

એક સળગતો સવાલ છે

શું ઉઘડશે એ દ્વાર જેના પર

આંખો મારી મંડાય છે...


ઊંડે ઊંડે મારા મનમાં

આશા એક બંધાય છે

ઉઘડશે એ દ્વાર અંતરના

જેમાં સ્વર્ગ મને દેખાય છે.


-By adolescent Me

3 comments:

Hitesh said...

All I can say is 'masterpiece'

I would really like to read the explanation with thee lines a to what was ur mindset at that point in time, also what is the status of those thoughts now when u are 'somebody' in lyfe....

Dhruti said...

At that time dreamed of doing so many things which were Ideal for me...

Honestly today I feel I am yet to be 'somebody' in life...hvnt achieved anything significant yet...

But I still believe that the heaven which i was looking for at that time is inside me only...its inside our mind, our psyche... so i guess i m on right track...

Wat u say ? :)

reena... said...

this one strikes the right chords of one's heart..simply beautiful..

and for the journey within yourself, to find your heaven..or to the nirvana..have a pleasant and delightful journey.. :)